-->

શબ્દો ની માયાજાળ

શબ્દો ની માયાજાળ માં ફસાઈ એવી,
ધારદાર રસ્તામાં ચાલી હોવ એવી...
કેમ બચાવું હવે ખુદ ને હું આ માયાજાળથી
ના નીકળી શકું હવે મારી હાલત એવી...
ઘણા પ્રયત્નો કર્યા નીકળવા અહીંથી,
હવે નથી નીકળવું બહાર અહીંથી...
બનાવી શબ્દો ની દુનિયા એવી,
શબ્દોનો ઘણો સહારો મળ્યો અહીંથી...
અંકિત..

Related Posts

Post a Comment

Subscribe Our Newsletter